પેન્સિલ વાપરવાનો કેવો કંટાળો? સહેજ થાય ને અણી બુઠ્ઠી થઈ જાય. છોલવા કે સંચાથી સમારવા જઈએ તો વળી બટકાઈ જાય! પણ ભણવા માટે / મજાનાં ચિત્રો દોરવા માટે પેન્સિલની પૂજા કર્યા વિના કાંઈ છૂટકો છે?
કદાચ…
આ વિડિયો જોઈએ તો એ કંટાળો ઓછો થાય અને ચિત્રો દોરવાની / લીટાડા કરવાની ( ભીંત પર નહીં હોં! મમ્મી વઢશે !) મજા બૌ બૌ વધી જાય…